Pages

Search This Website

Tuesday, August 15, 2023

GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 388 જગ્યા પર ભરતી જાહેર

 GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 388 જગ્યા પર ભરતી જાહેર, આ તારીખ સુધી કરી શકશો અરજી

GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 388 જગ્યા પર ભરતી જાહેર, આ તારીખ સુધી કરી શકશો અરજી.

GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગે મામલતદાર, રાજ્ય વેરા નિરીક્ષક, તાલુકા વિકાસ અધિકારી સેક્શન અધિકારી તેમજ વિવિધ જગ્યાઓ માટે અરજી આમત્રિત કરવામાં આવી..

GPSC ભરતી 2023

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 44/2023-24 થી જાહેરાત ક્રમાંક 52/2023-24 તારીખ 24.08.2023 બપોરના 01:00 વાગ્યાથી તારીખ 08.09.2023 સુધી ઓનલાઈન અરજીઓ માંગવામાં આવે છે.

પોસ્ટનું નામ ખાલી જગ્યા

ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 2 03

સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 2 06

આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 1 02

ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ) 05

નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) 26

જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) 02

નાયબ નિયામક (વિકસતી જાતિ) 01

મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) 98

સેક્શન અધિકારી (સચિવાલય) 25

સેક્શન અધિકારી (વિધાનસભા) 02

જિલ્લા નિરીક્ષક જમીન દફતર 08

નગરપાલિકા મુખ્ય અધિકારી 04

સરકારી શ્રમ અધિકારી 28

સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.) 04

રાજ્ય વેરા અધિકારી 67

મામલતદાર 12

તાલુકા વિકાસ અધિકારી 11

નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC) 01

અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC) 10

અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC) 27

લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC) 44

સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC) 02

GPSC ભરતી 2023 શૈક્ષણિક લાયકાત


પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત

ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 2 Graduate / PG

સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 2 Graduate / PG

આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 1 Graduate

ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ) Graduate

નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) Graduate

જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) Graduate

નાયબ નિયામક (વિકસતી જાતિ) Graduate

મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) Graduate

સેક્શન અધિકારી (સચિવાલય) Graduate

સેક્શન અધિકારી (વિધાનસભા) Graduate

જિલ્લા નિરીક્ષક જમીન દફતર Graduate

નગરપાલિકા મુખ્ય અધિકારી Graduate

સરકારી શ્રમ અધિકારી Graduate

સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.) Graduate

રાજ્ય વેરા અધિકારી Graduate

મામલતદાર Graduate

તાલુકા વિકાસ અધિકારી Graduate

નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC) BE/BTech MECH

અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC) DIP.MECH/AUTO

અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC) DIP. Civil

લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC) As Per ADVT.

સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC) PG Chemistry

GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી 24.08.23 થી શરુ થશે

GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 08.09.23 છે.

GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે.

ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ છે.

GPSC ભરતી 2023 લીંક:

નોટીફીકેશન ઓનલાઈન અરજી



For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment