Search This Website

Sunday, March 19, 2023

PAN Card Important Detaila:શું પત્નીના પાનકાર્ડ ઉપર સરકાર આપી રહી છે 10 હજાર રુપિયા?

PAN Card Important Detaila:શું પત્નીના પાનકાર્ડ ઉપર સરકાર આપી રહી છે 10 હજાર રુપિયા?


PAN Card Update: આજના સમયમાં પાન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ કાર્ડ વિના તમે રુપિયા સંબંધિત કોઈપણ પ્રકારનું કામ કરી શકતા નથી. તેવામાં પાન કાર્ડ (PAN Card) ધરાવતી મહિલાઓને કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા આર્થિક સહાય આપવામાં આવી રહી હોવાનો એક મેસેજ ફરતો થયો છે.



આજના સમયમાં પાન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ કાર્ડ વિના તમે પૈસા સંબંધિત કોઈપણ પ્રકારનું કામ કરી શકતા નથી. આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. તેમાં પણ પાન અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે ત્યારે જાતભાતના મેસેજ ફરતા થયા છે.

પરંતુ આજકાલના દિવસોમાં એક નવો જ દાવો સામે આવી રહ્યો છે કે પાન કાર્ડ ધરાવતી અને તેનો ઉપયોગ કરતી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આવો તમને જણાવીએ શું છે આખો મામલો

સસ્ટેનેબલ મોબિલિટી સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગની ભાગીદારી વધારવા માટે ગયા વર્ષે જૂનમાં ટાટા ટેક્નોલોજીસને ફોક્સકોનના MIH કન્સોર્ટિયમમાં પણ સામેલ કરવામાં આવી હતી. બિઝનેસ વર્ષ 2022માં ટાટા ટેક્નોલોજીસની કુલ આવક લગભગ 473.5 મિલિયન ડોલર હતી.

પીઆઈબીએ ટ્વીટ કર્યું: પીઆઈબીએ તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે 'યોજના 4u' નામની યુટ્યુબ ચેનલના એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર પાન કાર્ડ ધરાવતી તમામ મહિલાઓને ₹10,000 ની રોકડ રકમ આપી રહી છે.

દાવો સંપૂર્ણપણે નકલી છેઃ તથ્ય તપાસ બાદ જાણવા મળ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. આ સાથે સરકારે કહ્યું છે કે આવા વાયરલ સમાચાર કોઈની સાથે શેર ન કરો અને માત્ર સરકારી વેબસાઈટ પર વિશ્વાસ કરો.

તમે પણ વાયરલ મેસેજની હકીકત પણ ચકાસી શકો છો- જો તમને પણ આવો કોઈ મેસેજ મળે તો જરાય ચિંતા ન કરો. આવા ફેક મેસેજ કોઈની સાથે શેર ન કરો. આ સિવાય તમે કોઈપણ સમાચારની ફેક્ટ ચેક પણ કરી શકો છો.

આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર પણ વીડિયો મોકલી શકો છો.

No comments:

Post a Comment

Popular Posts