Search This Website

Sunday, March 19, 2023

સાવ નાનકડી જગ્યા અને ફક્ત રૂ.5000ના રોકાણમાં શરૂ કરો બિઝનેસ, ઢગલો રૂપિયા કમાવાની તક

 સાવ નાનકડી જગ્યા અને ફક્ત રૂ.5000ના રોકાણમાં શરૂ કરો બિઝનેસ, ઢગલો રૂપિયા કમાવાની તક


બિઝનેસને તમે કોઇ નાના રૂમથી શરૂ કરી શકો છો. આ બિઝનેસ માં રોકાણ ઘણું ઓછું અને નફો વધુ મળશે. આ બિઝનેસમાં તમે તમે મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો.


જો તમે ઘરે બેઠા બિઝનેસ શરૂ કરવા માંગો છો પણ, તમારા મગજમાં કોઈ વિચાર ન આવી રહ્યો હોય તો અમે તમને એક આઈડિયા આપી રહ્યા છીએ. આ બિઝનેસને તમે કોઇ નાના રૂમથી શરૂ કરી શકો છો. આ બિઝનેસ માં રોકાણ ઘણું ઓછું અને નફો વધુ મળશે. આ વ્યવસાય ખેતી સાથે સંબંધિત છે. આ બિઝનેસમાં તમે તમે મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. અમે મશરૂમ ફાર્મિંગ વિશે વાત કરી રહ્યા છીએ. તમે માત્ર 5000 રૂપિયાનું રોકાણ કરીને પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો.


મશરૂમ ઉગાડવા માટે જમીનની જરૂર નથી. તેને ઓરડામાં અથવા વાંસની ઝૂંપડીઓ બનાવીને ઉગાડી શકાય છે. ભારતમાં દર વર્ષે લગભગ 1.44 લાખ મેટ્રિક ટન મશરૂમનું ઉત્પાદન થાય છે. દેશમાં મશરૂમની માંગ વધી રહી છે. આ માંગને પહોંચી વળવા માટે આગામી સમયમાં વધુ મશરૂમની જરૂર પડશે.


કઈ કઈ વસ્તુની પડે છે જરૂર?


મશરૂમ બનાવવા માટે ઘઉં અથવા ચોખાના ભૂસાને કેટલાક રસાયણો સાથે ભેળવીને ખાતર તૈયાર કરવામાં આવે છે. મશરુમની ખેતી ઓક્ટોબરથી માર્ચ સુધી કરવામાં આવે છે. કંપોસ્ટ ખાતર તૈયાર થવામાં 1 મહિના જેટલો સમય લાગે છે. આ પછી, મશરૂમના બીજને 6-8 ઇંચ જાડા સ્તરને ફેલાવીને સખત જગ્યાએ રોપવામાં આવે છે, જેને સ્પોનિંગ પણ કહેવામાં આવે છે.


બીજને કંપોસ્ટથી ઢાંકી દેવામાં આવે છે. લગભગ 40-50 દિવસમાં મશરૂમ કાપીને વેચવા માટે તૈયાર થઈ જાય છે. મશરૂમ દરરોજ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ થશે. આ માટે ખુલ્લામાં મશરૂમની ખેતી કરવામાં આવતી નથી. આના માટે શેડવાળી જગ્યાની જરૂર હોય છે. જે તમે રૂમમાં પણ કરી શકો છો.


લાખો રૂપિયાની કમાણી થશે


મશરૂમની ખેતીનો વ્યવસાય ખૂબ જ નફાકારક છે. આમાં, ખર્ચના 10 ગણા સુધીનો ફાયદો થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મશરૂમની માંગ પણ વધી છે. આવી સ્થિતિમાં, મશરૂમની ખેતીનો વ્યવસાય ખૂબ ફાયદાકારક બની શકે છે. તમે જલ્દી કરોડપતિ બની શકો છો.


આ બાબતો ધ્યાનમાં રાખો


મશરૂમની ખેતીમાં ઘણી કાળજી લેવી પડે છે. તેથી જ તેમાં વધુ કોમ્પિટશન નથી. તેની ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ તાપમાન છે. તેને 15-22 ડિગ્રી સેન્ટીગ્રેડની વચ્ચે રાખો. ઉંચા તાપમાનના કારણે પાક નિષ્ફળ જવાનો ભય છે. ખેતી માટે ભેજ 80-90 ટકા હોવો જોઈએ. સારા મશરૂમ ઉગાડવા માટે ખાતર પણ સારું હોવુ જરુરી છે. ખેતી માટે બહુ જૂના બિયારણ ન લેવાથી ઉત્પાદન પર અસર થાય છે. તાજા મશરૂમ્સની કિંમત વધુ હોય છે તેથી તૈયાર થતાં જ તેને વેચવા માટે લઈ જાઓ.


મશરૂમની ખેતી શીખી પણ શકાય


મશરૂમની ખેતીની તાલીમ તમામ કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ સંશોધન કેન્દ્રોમાં આપવામાં આવે છે. જો તમે તેને મોટા પાયે ઉગાડવાનું વિચારી રહ્યા હોવ તો વધુ સારું છે. તેથી તેની યોગ્ય રીતે તાલીમ લઇ લો. જગ્યાની વાત કરીએ તો પ્રતિ ચોરસ મીટરમાં 10 કિલો મશરૂમ આરામથી ઉગાડી શકાય છે. ઓછામાં ઓછા 40x30 ફૂટની જગ્યામાં ત્રણથી ત્રણ ફૂટ પહોળા રેક બનાવીને મશરૂમ ઉગાડી શકાય છે.

Read More »

Heatstroke: ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું

 Heatstroke: ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું.ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતથી જ લુ અને કાળજાળ ગરમી પડવાની ખૂબ જ શરૂઆત થઈ ગઈ છે, હવામાન ખાતા દ્વારા અગામી દિવસોમાં ખૂબ જ ગરમી અને લુ પડવા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, માટે દરેક લોકોએ જાણવું જરૂરી છે કે ઉનાળાની ગરમી અને હીટ સ્ટોકથી બચવા માટે શું કરવું જોઈએ, તકેદારી ના પગલા રૂપે કેવી સાવચેતી રાખવી જોઈએ, અને લુ લાગી ગયા બાદ સ્વસ્થ થવા માટેના ઘરગથ્થુ ઉપાયો ક્યાં છે આર્ટીકલ દ્વારા તમામ માહિતી ગુજરાતીમાં આપવામાં આવેલી છે તો આર્ટીકલ ને અવશ્ય અંત સુધી વાંચવું અને અન્ય લોકોને ઉપયોગી થાય તે ઉમદા હેતુથી આગળ શેર કરવું



Heatstroke: ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું.

લુ લાગવી (હિટ વેવ) ના લક્ષણો શુ છે?

કોઈપણ સ્થિતિનો સામનો કરતા પહેલા આપણને તે સ્થિતિના લક્ષણો અંગેની જાણકારી હોવી જરૂરી છે , કોઈપણ વ્યક્તિ ને લુ લાગે ત્યારે તેના શરીરમાં કેવા લક્ષણો ઉદભવે છે તે દરેક લોકોને ખ્યાલ હોય તો તકેદારીના ભાગરૂપે સાવચેતી રાખવી સરળ બને છે જાણો હીટવેવ (લુ લાગવી) ના લક્ષણો.

  • માથામાં સખત દુખાવો થવો
  • શરીરનું ટેમ્પરેચર ખૂબ જ વધી જવું
  • અતિશય તરસ લાગવી, મો સુકાવું, ગળું સુકાવું
  • શરીરમાંથી પાણી ઓછું થઈ જવાને કારણે ઉલટી થવી, ઉબકા થવા , ચક્કર આવવા, આંખે અંધારા આવવા અંતે બેભાન થઈને પડી જવું
  • પગની પિંડીઓમાં ખૂબ જ દુખાવો થવો
  • સુઝ ગુમાવી દેવી
  • વધુ પડતી લુ લાગવાના કિસ્સાઓમાં અતિ ગંભીર લક્ષણોમાં ખેંચ પણ આવી શકે છે

લુ લાગે ત્યારે શું કરવું જોઈએ

  • કોઈપણ વ્યક્તિને જ્યારે લુ લાગે અને ઉપર જણાવ્યા મુજબના કોઈપણ લક્ષણો તેના શરીરમાં દેખાય ત્યારે કોઈ પણ જાતનો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે કોઈપણ નજીકના હોસ્પિટલ નો સંપર્ક કરવો, તાત્કાલિક હત્યા પહોંચવાની વ્યવસ્થા કરવી
  • આ ઉપરાંત ઘરગથ્થુ ઉપચાર તરીકે તાત્કાલિક જે કોઈ લિક્વિડ મળે જેમાં પાણી, વરિયાળી નો શરબત, કાચી કેરીનો શરબત , ગુલાબનો શરબત દ્રાક્ષનો શરબત નાળિયેર પાણી , ઓઆરએસ નું પાણી, લીંબુ શરબત , માટલા સાદું પાણી, એક ચમચી ખાંડ અને એક ચપટી મીઠું નું દ્રાવણ વગેરે …… જે હજાર હોય તે આપવું. શરીરમાં પાણીની અછત ન થાય તે માટે વધુમાં વધુ લિકવિડ લેવું જોઈએ

હીટવેવ (લુ લાગવી)ની અસર થયેલ વ્યક્તિ માટે સારવારના ઉપાયો


જ્યારે કોઈપણ વ્યક્તિને હીટવેવ/લુ લાગવાની અસર થઈ હોય અને ઉપર જણાવ્યા મુજબના કોઈપણ લક્ષણો જણાતા હોય ત્યારે પોતે પોતાની રીતે સારવાર કરી શકવા ના કિસ્સામાં પોતે જાતે જ નીચે મુજબના સારવારના ઉપાયો કરવા જોઈએ અને જ્યારે વધુ પડતી લાગેલી લુ ને કારણે ખેંચ આવવી કે બેભાન થઈને પડી ગયેલ વ્યક્તિ ના કિસ્સાઓમાં નજીકમાં રહેલ વ્યક્તિઓએ નીચે મુજબના પગલાં અનુસરવા જોઈએ

  • લુ લાગેલી વ્યક્તિને તાત્કાલિક છાયણા વાળી જગ્યાએ સુવડાવો
  • આજુબાજુ ભીડ ઓછી જમા થવી અને વ્યક્તિને હવા આવે તેવી રીતે રાખો
  • પાણી વાળું ભીનું કપડું કરી તેના આખા શરીરને લુછો, હાથ પગ ને ઠંડા પાણી વડે સાફ કરો, તેના માથા પર ઠંડુ પાણી રેડો. આમ કરવાથી તેના શરીરનું તાપમાન નીચે આવશે
  • લુ લાગેલી વ્યક્તિને હવા નાખો / હવા આવવા દો
  • નજીકમાં ઉપલબ્ધ હોય તેવું કોઈ પણ પીણું તાત્કાલિક પીવડાવો જેમાં ઓઆરએસનું દ્રાવણ, લીંબુ શરબત , નાળિયેરનું પાણી, ફ્રૂટનું જ્યુસ , સાદુ પાણી વગેરે
  • વધુ પડતી લાગેલી લુ વ્યક્તિ માટે ઘાતક સાબિત થઈ શકે છે માટે તાત્કાલિક 108 નો સંપર્ક કરી અથવા તો ઉપલબ્ધ વાહનમાં બેસાડી નજીકના હોસ્પિટલે પહોંચાડો
  • એસીની હવા ના આદત વાળી વ્યક્તિને લુ લાગવાની શક્યતા વધુ રહેલી હોય છે જેથી આવી કોઈ પણ વ્યક્તિએ વધુ ગરમ હવાવાળી આબોહવામાં વધુ પડતું ખુલ્લેઆમ બપોરના સમયમાં જવું જોઈએ નહીં

હીટવેવ થી બચવાના ઉપાયો

ઉનાળાની ઋતુમાં વધુ પડતી ગરમ આબોહવા હોય ત્યારે આપણા શરીરને લુ લાગવાથી બચાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જેના અનુસરણથી લુ લાગવાના ગંભીર કિસ્સા અથવા મૃત્યુ થવાના કિસ્સાઓ ઘટાડી શકાય છે

  • ગરમ આબોહવામાં જરૂરિયાત વગર બહાર ન નીકળવું જોઈએ
  • ફરજિયાતનું કામ હોય અને બહાર નીકળવું પડે તેમ હોય ત્યારે બપોરના સમય સિવાય નીકળવું હિતાવહ રહેશે
  • તડકામાં જતા પહેલા હંમેશા સનસ્ક્રીન લોશન નો ઉપયોગ કરવો
  • ઉનાળાની સિઝનમાં લુ લાગવાના કિસ્સાઓ બપોરે 12 વાગ્યાથી 3:00 વાગ્યા વચ્ચેના તડકામા થવાની શક્યતાઓ વધુ હોય છે માટે આ સમય દરમિયાન બહાર નીકળવાનું ટાળો
  • બહાર નીકળતી વખતે સુતરાઉ આખી બાય ના આખું શરીર ઢંકાય જાય તે તેવા કપડા રીતે પહેરવા જોઈએ આ ઉપરાંત આંખોમાં ચશ્મા ટોપી બુટ પહેરવા જરૂરી છે
  • ભલે તરસ ન લાગી હોય તો પણ થોડી થોડી વારે ઠંડુ સાદું પાણી પીતા રહેવું જોઈએ
  • અત્યારની સિઝન પ્રમાણે મળતા તાજા ફળો જેમાં તરબૂચ, નારંગી, સંતરા, લીંબુ, દ્રાક્ષ વગેરેનો ઉપયોગ કરવો
  • વાતાવરણ વધુ ગરમી વાળું હોય ત્યારે મહેનત વાળું કામ કરવાનું ટાળવું જોઈએ
  • બહારગામ જતી વખતે શરીરમાં પાણીનું તાપમાન જાળવી રાખવા માટે પ્રવાસ દરમિયાન પાણી સાથે રાખવું જરૂરી છે
  • શરીરમાંથી પાણીનું શોષણ કરે તેવા પીણા જેમાં આલ્કોહોલ, ચા-કોફી, સોફ્ટ ડ્રિંક વગેરે ઉનાળાની ઋતુમાં લેવાનું ટાળો
  • ઘરે હંમેશા ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ
  • ઘરનું તાપમાન ઠંડુ રહે તે રીતે બારી દરવાજા રાત્રિના સમયે ખુલ્લા રાખો
  • ભારે અને મસાલેદાર ખોરાક તેમજ વધુ પ્રોટીન વાળો ખોરાક લેવાનું ટાડો
  • તાજો બનાવેલો હળવો ખોરાક ખાવાનું રાખો
  • લીંબુ શરબત, ફ્રુટ જ્યુસ, ઓઆરએસ પેકેટ, ઘરમાં સંગ્રહ કરીને રાખો જ્યારે જરૂર પડીએ ત્યારે તાત્કાલિક ઉપયોગ કરી શકાય.
  • ઘરની બહાર પાર્ક કરેલી ગાડીઓમાં બાળકોને વધુ રહેવા ન દો
  • પાલતુ પ્રાણીઓને છયડા મા રાખો અને પીવા માટે પુષ્કળ પાણી આપો
  • ઘરની બહાર પક્ષીઓના કુંડા રાખો અને તેમાં નિયમિત પાણી ભરો

લુ લાગવાના કિસ્સાઓથી બચવા માટે કેટલાક આરોગ્ય લક્ષી સૂચનો

  • ગરમીના વાતાવરણમા બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો
  • સફેદ કલરના, આછા રંગ વાળા, આખા શરીરને ઢાંકે તેવા સુતરાઉ કપડા પહેરવાનું રાખો
  • ગરમીના વાતાવરણમાં ઓછો પરસેવો વડે તેવુ, ઓછા શ્રમ વાળું કામ કરો
  • કામ કરતી વખતે બુટ, ટોપી અને આખી બાય ના કપડા પહેરવાનું રાખો
  • સીધા સૂર્યપ્રકાશના તડકાથી બચો
  • છાયણા વાળા વાતાવરણમાં રહેવાનું રાખો
  • કામ કરતી વખતે થોડી થોડી વારે છાયણા વાળી જગ્યાએ જઈ આરામ કરવાનું રાખો અને થોડા થોડા સમયે તરસ ન લાગી હોય તો પણ પાણી પીવાનું રાખો
  • નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, સિનિયર સિટીઝન અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ ધ્યાન રાખવું
  • લીંબુ શરબત, મોડી છાશ, નાળિયેરનું પાણી, ઓઆરએસ નું દ્રાવણ સાદું પાણી વગેરે પુષ્કળ પ્રમાણમાં સમયાંતરે પીવા
  • ગળું સુકાય અને ખૂબ જ તરસ લાગે તેવું થવા દેવું નહીં
  • ગરમ વાતાવરણમાંથી ઘરે આવતાની સાથે જ હાથ પગ ધોવા , નહાવું , શ્વાસ ઉતર્યા વિના તાત્કાલિક પાણી પીવું, તાત્કાલિક માથામાં ઠંડુ પાણી રેડવું આ ખૂબ જ ખરાબ ટેવ છે તેવું ન કરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે
  • શરીરનું તાપમાન નીચે ઉતરવા દો, શ્વાસ ઉતરવા દો, ત્યારબાદ હાથ પગ ધોવા, માટલાનું પાણી પીવું ઠંડા પાણીથી નહાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
  • ઘરમાં પંખા, કુલર નો ઉપયોગ કરી ઘરને ઠંડું રાખવું , બારીઓના પડદા સુતરાવ કપડાના રાખવા અને બારીઓના પડદામાં પાણી છાંટી ઘરને ઠંડુ કરવું
  • ઉનાળાની ઋતુમાં ક્યારેય ઉપવાસ કરવો જોઈએ નહીં
  • સવાર-બપોર-સાંજ ત્રણે ટાઈમ સમયસર ભોજન લેવાનું રાખો
  • નિયમિત ભોજનમાં છાશ પીવાનું રાખો
  • ભોજનની સાથે સલાડ માં ડુંગળી ખાવાનું રાખો
  • વાસી ખોરાક લેવાનું ટાળો
  • લારી ગલ્લા કે બહારથી લાવેલ ખોરાક ખાવાનું ટાળો, ઘરનો બનાવેલો તાજો ખોરાક ખાવાનું રાખો
  • બરફના ગોલા, ઠંડા પીણા, ચા કોફી, દારૂ લેવાનું ટાડો
  • લગ્ન પ્રસંગમાં જાઓ ત્યારે દૂધ અને માવાની બનાવેલી આઈટમ ખાવાનું ટાળો, ઉનાળાની ઋતુમાં દૂધ અને દૂધવાળી આઈટમ થી ફૂડ પોઈઝન થઈ શકે છે
  • હવામાન ખાતા દ્વારા ત્યારે હીટવેવ ની સત્તાવાર જાહેરાત આપવામાં આવે એ વખતે બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળો
Read More »

108 EMERGENCY SERVICE GUJARAT

108 Emergency Service Gujarat


The Government of Gujarat initiated to implement comprehensive emergency medical services in the state by introducing a fleet of ambulances to cater to entire state and provide emergency ambulance services free of cost to the people of Gujarat. This will not only facilitate the integrated emergency health care management but also help in adopting comprehensive emergency management protocols by providing appropriate Pre-hospital care in the ambulances and admitting the patients/ victims to the nearest government facility within shortest possible time while adhering to 'The Golden Hour' and the 'Platinum Ten Minutes'. 
Emergency Medical Services were started in Gujarat with 14 ambulances on 29th August 2007 and with a full fleet of 585 Ambulances by the end of 2016 by providing one ambulance per average one lakh population.
Considering the present demand and popularity of 108 Emergency Services, Government of Gujarat has initiated Mobile Application for 108 Emergency Service. The service is operational and available 24x7 free of cost.


How to use:
1) Install 108 Gujarat Application. 
2) Make sure your device is GPS & GPRS enabled while calling 108 Gujarat helpline.
3) Follow the registration process.
4) The user can then call on 108 helpline number by clicking on the 108 button.
5) On calling, user’s current position along with registration details will be transmitted at 108 Emergency Response Centre where the 108 associate will be able to see user’s current position in Google maps and on requirement can send nearest ambulance.





7) After assignment of Ambulance User will receive confirmation with the Case ID.
8) User can Track assigned Ambulance, Ambulance distance from the Caller location and Estimated Arrival Time of Ambulance by clicking on Track  the Ambulance
Read More »

PAN Card Important Detaila:શું પત્નીના પાનકાર્ડ ઉપર સરકાર આપી રહી છે 10 હજાર રુપિયા?

PAN Card Important Detaila:શું પત્નીના પાનકાર્ડ ઉપર સરકાર આપી રહી છે 10 હજાર રુપિયા?


PAN Card Update: આજના સમયમાં પાન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ કાર્ડ વિના તમે રુપિયા સંબંધિત કોઈપણ પ્રકારનું કામ કરી શકતા નથી. તેવામાં પાન કાર્ડ (PAN Card) ધરાવતી મહિલાઓને કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા આર્થિક સહાય આપવામાં આવી રહી હોવાનો એક મેસેજ ફરતો થયો છે.



આજના સમયમાં પાન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ કાર્ડ વિના તમે પૈસા સંબંધિત કોઈપણ પ્રકારનું કામ કરી શકતા નથી. આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. તેમાં પણ પાન અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે ત્યારે જાતભાતના મેસેજ ફરતા થયા છે.

પરંતુ આજકાલના દિવસોમાં એક નવો જ દાવો સામે આવી રહ્યો છે કે પાન કાર્ડ ધરાવતી અને તેનો ઉપયોગ કરતી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આવો તમને જણાવીએ શું છે આખો મામલો

સસ્ટેનેબલ મોબિલિટી સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગની ભાગીદારી વધારવા માટે ગયા વર્ષે જૂનમાં ટાટા ટેક્નોલોજીસને ફોક્સકોનના MIH કન્સોર્ટિયમમાં પણ સામેલ કરવામાં આવી હતી. બિઝનેસ વર્ષ 2022માં ટાટા ટેક્નોલોજીસની કુલ આવક લગભગ 473.5 મિલિયન ડોલર હતી.

પીઆઈબીએ ટ્વીટ કર્યું: પીઆઈબીએ તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે 'યોજના 4u' નામની યુટ્યુબ ચેનલના એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર પાન કાર્ડ ધરાવતી તમામ મહિલાઓને ₹10,000 ની રોકડ રકમ આપી રહી છે.

દાવો સંપૂર્ણપણે નકલી છેઃ તથ્ય તપાસ બાદ જાણવા મળ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. આ સાથે સરકારે કહ્યું છે કે આવા વાયરલ સમાચાર કોઈની સાથે શેર ન કરો અને માત્ર સરકારી વેબસાઈટ પર વિશ્વાસ કરો.

તમે પણ વાયરલ મેસેજની હકીકત પણ ચકાસી શકો છો- જો તમને પણ આવો કોઈ મેસેજ મળે તો જરાય ચિંતા ન કરો. આવા ફેક મેસેજ કોઈની સાથે શેર ન કરો. આ સિવાય તમે કોઈપણ સમાચારની ફેક્ટ ચેક પણ કરી શકો છો.

આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર પણ વીડિયો મોકલી શકો છો.
Read More »

Saturday, March 18, 2023

Air Force Agniveer Recruitment 2023

  Air Force Agniveer Recruitment 2023



Air Force Agniveer Recruitment 2023: Indian Air Force (IAF) has released the notification for the recruitment of Agniveer in the Indian Air Force through theAir Force Agneepath Vayu (02/2023). Eligible candidates can apply online from the official website of Airforce that is, agnipathvayu.cdac.in.


More information related to Education Qualification, Age Limit, Selection Process, How to Apply, Important Dates and other processes are given below. Also read the official advertisement, before applying.




Educational Qualification


Educational qualification for Air Force Firefighter Recruitment 2023 should be 12th pass or Diploma or two years vocational course. If you qualify any one of these three then you can apply online, read advertisement for more information. The pdf of the official advertisement is given in the link below



Age limit

  • Minimum Age : 17.5 Years
  • Maximum Age : 21 Years


Salary scale

After getting selected in this recruitment you will be paid Rs 30,000 thousand per month pay scale and other admissible allowances by Government of India.


Application Fee

  • Candidate has to pay Rs. 250/-
  • Mode of Payment will be Onlie

Selection process

  • In order to get selected in this Air Force Firefighter Recruitment candidate need to succeed in the following process in which.


Written Examination
  • Center for Development of Advanced Computing (CASB)
  • Physical Performance Test (PET) and Physical Measurement Test (PMT)
  • Adaptability Test One and Two
  • Document Verification
  • and Medical Examination

How to apply online?

  • Check the eligibility from the official notification
  • Visit the website agneepathvayu.cdac.in
  • Fill out the application form
  • Upload the required documents
  • Print the application Form


Important dates
  • Starting Date For Online Registration – 17/03/2023
  • Last Date For Online Registration – 31/03/2023

Important Link

Official Notification : View
Apply Online : View
Read More »

SBI Officers Recruitment 2023 | SBI બેંકમા 868 જગ્યા પર બમ્પર ભરતી

 

SBI Officers Recruitment 2023 | SBI બેંકમા 868 જગ્યા પર બમ્પર ભરતી


SBI Officers Recruitment 2023: SBI બેંક એ ભારતની સૌથી મોટી બેંક છે . SBI મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલમા જ SBI બેંકમા 868 જગ્યાઓ પર ઓફીસરની ભરતી બહાર પડેલી છે. આ ભરતી માટે શું લાયકાત છે, પગાર ધોરણ શું છે ?, અરજી કઇ રીતે કરવાની છે, વગેરે વિગતો આજની આ પોસ્ટમા માહિતી મેળવીશુ.

SBI Officers Recruitment 2023

SBI Officers Recruitment 2023

સંસ્થાનું નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામબિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટર
અરજી મોડઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ10 માર્ચ, 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 માર્ચ, 2023
સતાવાર વેબસાઈટwww.sbi.co.in

SBI ભરતી 2023 અગત્યની તારીખ

  • ઓનલાઇન ફોર્મ ભરવાની શરુ થયા તારીખ: 10-3-2023
  • ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31-3-2023

SBI બેંકમા 868 જગ્યા પર બમ્પર ભરતી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ ફેસિલિટેટરની જગ્યાઓ પર ભરતી (સરકારી નોકરીઓ 2023) માટે અરજીઓ માંગી છે. ઉમેદવારો આ પોસ્ટ્સ માટે સત્તાવાર વેબસાઇટ sbi.co.in દ્વારા અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 10 માર્ચથી શરૂ થઈ છે અને 31 માર્ચ, 2023 સુધી ચાલશે. SBI Officers Recruitment 2023 આ પોસ્ટ્સ માટે અરજીઓ માત્ર ઓનલાઈન મોડમાં કરવાની રહેશે

લાયકાત અને વય મર્યાદા

SBI અને e-AB ના નિવૃત્ત અધિકારીઓએ 60 વર્ષની ઉંમરે નિવૃત્તિ પ્રાપ્ત કર્યા પછી જ બેંકની સેવામાંથી નિવૃત્ત થવું જોઈએ. અધિકારીઓએ સ્વૈચ્છિક રીતે નિવૃત્ત/રાજીનામું આપ્યું/સસ્પેન્ડ કર્યું અથવા નિવૃત્તિ પહેલાં બેંક છોડી દીધી તેઓ નિમણૂક માટે પાત્ર નથી. જો કે, SBI Officers Recruitment 2023 કોઈપણ અધિકારી કે જેણે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરવાની તારીખે 58 વર્ષની વય પ્રાપ્ત કરી હોય અને 30 વર્ષની સેવા/પેન્શનપાત્ર સેવા (બંને શરતો સંતોષવી જરૂરી છે) પૂર્ણ કરી હોય, તે વય પ્રાપ્ત કર્યા પછી તે માટે પાત્ર ગણાશે.

SBI ખાલી જગ્યાઓની માહિતી

SBI બેંકની આ ભરતી માટે નીચે મુજબની ખાલી જગ્યાઓ પર ભરતી નોટીફીકેશન બહાર પડેલ છે.

SC કેટેગરી જગ્યાઓ136
ST કેટેગરી જગ્યાઓ57
OBC કેટેગરી જગ્યાઓ216
EWS કેટેગરી જગ્યાઓ80
GEN. કેટેગરી જગ્યાઓ379
કુલ જગ્યાઓ868

ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો. (SBI Officers Recruitment 2023)
  • હવે SBI ની ઓફીસીયલ વેબસાઈટ https://www.sbi.co.in/web/careers અથવા https://bank.sbi/web/careers પર જઈ Recruitment અથવા Career ના વિભાગ માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરુરી માંગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • માંગવામા આવેલી જરુરી માહિતી સબમીટ કરો અને ફોર્મ સબમીટ કરી દો.
  • ભવિષ્યના સંદર્ભ માટે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

મહત્વની લિંક

નોટીફીકેશન PDF : અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

Read More »

Friday, March 17, 2023

DRDO Apprentice Recruitment 2023

 DRDO Apprentice Recruitment 2023: Hello Friends, Defence Research and Development Organization (DRDO), Published Recruitment of most Apprentice (Graduate, Diploma, ITI) Post 2023. Interested candidates can apply online to DRDO Apprentice recruitment 2023.

https://www.odiacool.com/wp-admin/options-general.php?page=ad-inserter.php#tab-9
https://www.odiacool.com/wp-admin/options-general.php?page=ad-inserter.php#tab-5

Job Summary DRDO Apprentice Recruitment 2023

Organization Name :- Defence Research and Development Organization (DRDO)

Advt No: :- GTRE/HRD/026/2023-24

Post Name :- Apprentice

Total Vacancies :- 150

Type of Job :- Apprentice Jobs

Job Location :- India

Last Date to Apply :- 16/03/2023

Registration Mode :- Online

Total Post : 150

Posts Name

  • Can Graduate Apprentice (B.E./B.Tech./ Equivalent) : 75 Posts
  • Graduate Apprentice (General Stream) : 30 Posts
  • Diploma Apprentice Trainees : 20 Posts
  • ITI Apprentice Trainees : 25 Posts

Important Link

Official Recruitment Portal : www.drdo.gov.in

Official Advertisement : View

Click Here : Apply Online

Important Date

Last Date 16/03/2023

Educational Qualification

  • See Graduate Apprentice Trainees (Engineering) Requirement: Applied candidate must have a degree in A degree in B.E/ B.Tech. granted by a statutory University or any institution.
  • Graduate Apprentice Trainees (Non Engineering) Requirement: Applied candidate must have a was degree ( B.Com. / B.Sc. /
  • B.A / BCA, BBA from any of the recognized boards or most Universities.
  • Diploma Apprentice Trainees Requirement: A diploma in engineering or technology.
  • ITI Apprentice Trainees : ITI.

Age Limit

  • The Applicant’s age must be can between 18 to 27 years as of the cut-off date i.e 16-03-2023.

How to Apply

Job Candidates before filling the application form shall ensure that they fulfill all the eligibility conditions for the apprenticeship training. If at any stage of selection or even after selection and joining show or during training, it comes to notice that the candidate/trainee does not fulfill any of the eligibility conditions or the facts stated are not true or the documents enclosed by the applicant are that false/forged, the candidature of joining such individual shall be withdrawn immediately without see assigning any reason.

Read More »

CRPF Constable Recruitment 2023

 CRPF Constable Recruitment 2023: CRPF મા કોન્સ્ટેબલ અને ટ્રેડમેનની 9000 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પડી છે. આ ભરતી માટે નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 27-3-2023 થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. CRPF ભરતીની આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે જરુરી વિગતો જેવી કે ફોર્મ ભરવાની તારીખો,લાયકાત,અરજી ફી વગેરે માટે આ પોસ્ટ પુરી વાંચો.

CRPF Constable Recruitment 2023
CRPF માં કોન્સ્ટેબલની બમ્પર ભરતી

CRPF Constable Recruitment 2023

જોબ સંસ્થાનુ નામCentral Reserve Police Force
પોસ્ટનું નામકોંસ્ટેબલ અને ટ્રેડમેન
કુલ જગ્યાઓ9212
ફોર્મ શરુ થવાની તારીખ27 માર્ચ, 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 એપ્રિલ, 2023
પગાર ધોરણ21700-69100
વેબસાઇટcrpf.gov.in

CRPF માં કોન્સ્ટેબલની બમ્પર ભરતી

CRPFમાં કોન્સ્ટેબલ ટેકનિકલ ટ્રેડસમેનની જગ્યાઓ માટે અરજી કરવા માટે, વિવિધ લાયકાતના ધોરણો કરવામા આવ્યા છે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી હાઇસ્કૂલ (વર્ગ 10) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ખાલી જગ્યાઓ અથવા સંબંધિત કામના જ્ઞાનને લગતા ટ્રેડમા ITI હોવું આવશ્યક છે. ઉપરાંત, ઉમેદવારોની ઉંમર 1લી ઓગસ્ટ 2023 ના રોજ 18 વર્ષથી ઓછી અને 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

જો કે, ડ્રાઈવર પોસ્ટ માટે વય મર્યાદા 21 થી 27 વર્ષ રાખવામા આવી છે. જો કે, કેન્દ્ર સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે., વધુ વિગતો અને અન્ય વિગતો માટે ભરતી માટે ઓફીસીયલ નોટીફીકેશનનો અભ્યાસ કરશો.

CRPF ભરતી માટે ઓનલાઇન અરજી કેમ કરવી ?

  • આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ CRPF ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • તેમા Recruitment ઓપ્શન મા જાઓ.
  • તેમા કોંસ્ટેબલ/ટ્રેડમેન ભરતીનો વિકલ્પ શોધી ઓફીસીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે જરુરી સ્ટેપ ફોલો કરો અને તમારુ ફોર્મ ઓનલાઇન ભરો.

CRPF ભરતી અરજી ફી


આ ભરતી મા જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે રૂ.100 અરજી ફી છે.

જ્યારે SC,ST કેટેગરીના પુરૂષ ઉમેદવારો, એકસ સર્વીસમેન તથા તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોને અરજી ફી મા થી મુક્તિ આપવામા આવી છે.

CRPF Constable Recruitment 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઓફીસીયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
  1. CRPF Constable Recruitment 2023 ઓનલાઇન અરજી ક્યારથી શરુ થશે ?

    27 માર્ચ, 2023

Read More »

INDIA VS AUSTRALIA ODI MATCH

The much-awaited Indian Premier League 2022 full schedule was released by the Indian cricket board (BCCI) a day after India triumph England 3-1 in the four-match Test series in. 



This year the IPL will start from nineteenth September. The gathering keep going will be played on November 8. The opposition will be played in the United Arab Emirates (UAE). Spectators will have the alternative to value the entire rivalry. IPL chief Brijesh Patel made the official presentation on Friday. The IPL has a significant window as the T20 World Cup has been conceded. 



The IPL Governing Council will meet multi week from now. There are three critical designs to be discussed. These join moving coalitions to the UAE, making Corona rules for foundations and the enthusiasm for broadcasters. 

1: Install Disney+ Hotstar
Star Sports has the exclusive rights to broadcast the game officially on their channels. So, a Disney+ Hotstar plan is all you need to watch the game from your phone. Previously Hotstar used to stream IPL for free with five minutes delay from the live game. But from this year, you need to have an additional subscription to watch the game streaming live on your smartphone.

Disney+ Hotstar has two variants of yearly plans from which you can choose. The first one is the Premium plan that costs Rs 1,499 per year, and the second plan is the VIP plan, which costs Rs 399 per year. If you intend only to watch cricket and other sports live on your smartphone, the VIP plan will be enough. Follow the steps below and learn how to stream IPL 2022 live from Hotstar on your smartphone.


 
Step 1: Firstly, download and install the Disney+ Hotstar app on your phone from Google Playstore or App store

 
Step 2: Then, choose your Language of Interest; you can choose three or more languages to get content suggestions on that particular language

Step 3: After that, choose the subscription plan you want to buy and tap on the CONTINUE button below

Step 4: Now, you need to enter your mobile number, and you will get an OTP

Step 5: Then, enter the OTP to log in, and you will be redirected to the payment gateway page

Step 6: Follow the simple on-screen instructions and complete the payment.

Step 7: Finally, as you successfully purchase the subscription plan, you are all set to watch IPL 2022 on your phone. Simply, open the application and start live streaming on the match day.

2: Get JioTV App (Free Method)
If you use a Reliance Jio SIM card then you can watch the IPL 2022 live on the phone for free. Jio offers free access to JioTV, which has most of the Indian entertainment and movie channels along with sports channels. Here is how to watch IPL 2022 live on mobile with JioTV.






નીચે આપેલ એપ્લિકેશન ડાઉનલોડ કરી ICC WORLD CUPના મેચ 100% જોઈ શકશો. 


નોંધ ..પ્લેસ્ટોર પર આ એપ નથી

A positions related with the foundation told the news office that the BCCI would exhort the Emirates Cricket Board when it was allowed to play in the UAE. Apparently, the board won't condense this opposition. There will be 60 matches essentially like the old game plan. Each gathering will play 14-14 matches. Given the twofold header (two matches in a solitary day) the opposition can be from 44 to 48 days. The primary plan was to have a twofold header just on fifth Sunday. In any case, the number may increase dependent upon the current situation. 

2. There will be conversations about guidelines and planning for the foundation

3. The enthusiasm of broadcasters will be inspected


The IPL's controlling advisory group meeting will analyze the plan and length of the opposition with broadcasters. The gathering's broadcasters Star Sports have picked up IPL rights for Rs 16,347 crore. The situation of the match will in like manner be inspected at the social affair. It will be picked whether the match will be played at 8 pm (6.30 PM Dubai time) Indian time or thirty minutes earlier. 

The eagerly foreseen Indiana Premier League 2020 season will start on September 19 inside the United Arab Emirates (UAE) with a complete booked on November 8, IPL Chairman Brijesh Patel told PTI on Friday. While the event's Governing Council will meet multi week from now to diagram a complete nuances and backing the plan, it's apparent that the BCCI has calmly indicated the foundations about the course of action. "it'll run from September 19 to November 8. We expect the govt underwriting to return through. it's a whole 51-day IPL," Patel attested the event after PTI reported the dates on Thursday.


The 2020 rendition of the Indian Premier League will start on September 19 with a conclusive on November 8, IPL Governing Council chief Brijesh Patel asserted the window to Cricbuzz, on Friday (July 24). The opposition will be held in UAE, anticipated all organization clearances.

Earlier inside the week, the BCCI had zeroed in on the United Arab Emirates considering the way that the setting for the thirteenth variant of the opposition after long interviews of encouraging it in India had bombarded following the intensifying of the Covid pandemic inside the country




Whiile the Innian guarantee ldage Govening Council will miet nxt week to sketh the ultimte detals and endorsed the scheedule, it's undrstood thaat the Board of Control for Criket in India (BCCI) has casually insinuated the franchies abouut the plane, the PTI report sugests.

IMPORTANT LINK::










IPL 2020 matches time and setting - IPL 2020 will start from September 19. The last match will be played on November 10. The essential match of IPL 2020 will be played between Mumbai Indians and Chennai Super Kings. IPL day night matches will start at 7.30 pm Indian time and night matches at 3.30 pm. All IPL matches will be played in three UAE metropolitan territories Dubai, Abu Dhabi and Sharjah
Read More »

Popular Posts