Ojas High Court Bharti 2023: ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની નીચલી અદાલતો માં આસિસ્ટન્ટ વર્ગ 3 ની 1778 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આસિસ્ટન્ટ વર્ગ 3 ની 1778 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઘણા લાંબા સમય પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. જે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં નોકરી કરવા માંગે છે તેમના માટે આ નોકરીની સુવર્ણ તક છે.
Ojas High Court Bharti 2023
સંસ્થા નું નામ | ગુજરાત હાઇકોર્ટ |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ |
કુલ જગ્યાઓ | 1778 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ | 19/05/2023 |
ઓફિશિયલ વેબસાઈટ | hc-ojas.gujarat.gov.in |
ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023
- ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ ની 1778 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માં ભાગ લેવા માટે ઉમેદવારે કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ની ડીગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.
વય મર્યાદા
- ઉમેદવાર ની ઉંમર 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ઓનલાઈન અરજી
- રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
અરજી ફી
SC/ST/SEBC/EWS/PH | Rs.500/- |
General | Rs.1000/- |
ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા (વૈકલ્પિક), મુખ્ય પરીક્ષા અને કોમ્પ્યુટર ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ પગાર ધોરણ
આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવાર ને 7માં પગારપંચ મુજબ રૂ.19,900 થી 63,200/- નું પગાર ધોરણ આપવામાં આવશે.
મહત્વની લિંક
જાહેરાત વાંચવા : અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા : અહીં ક્લિક કરો
No comments:
Post a Comment