
Ojas High Court Bharti 2023: ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની નીચલી અદાલતો માં આસિસ્ટન્ટ વર્ગ 3 ની 1778 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આસિસ્ટન્ટ વર્ગ 3 ની 1778 જગ્યાઓ ભરવા...