અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં આવી ભરતી, હાલ જ ફોર્મ ભરો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇજનેર ખાતા માં ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા તમામ જાતિના ઉમેદવારો પાસેથી તા.28 માર્ચ, 2023ના રોજ સાંજના 05.30 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
| સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
| પોસ્ટનું નામ | સહાયક ટેકનીકલ સુપરવાઇઝર (ઇજનેર) |
| કુલ જગ્યાઓ | 75 (28-બિન અનામત, 17-સા.શૈ.પ.વ., 06-અનુ.જાતિ, 17-અનુ.જનજાતિ, 03-આ.ન.વ) |
| એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
| પગાર ધોરણ | ₹ 29200/- થી 92300/- |
| છેલ્લી તારીખ | 28 માર્ચ, 2023 |
| ઓફિસિયલ વેબસાઈટ | http://ahmedabadcity.gov.in |
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માં કોણ ફોર્મ ભરી શકશે?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માં નીચે મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે:
- બી.ઇ. સિવિલ અથવા
- ડી.સી.ઇ.
પગાર ધોરણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માં પગાર ધોરણ નીચે પ્રમાણે છે:
- નિમણુંકના પ્રથમ ત્રણ વર્ષ ₹ 31340/- નું માસિક ફીક્સ વેતન ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને લઇ, લેવલ ૫ પે મેટ્રીક્સ 29200/92300 (જૂની ગ્રેડ 5200/20200 ગ્રેડ પે 2800 પીબી-1) બેઝીક નિયમ મુજબ મળી શકતો અન્ય + ભથ્થો.
વય મર્યાદા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માં ફોર્મ ભરવા માટે વય મર્યાદા નીચે મુજબ હોવી જોઈએ:
- ૩૦ વર્ષથી વધુ નહી સિવાય કે અ.મ્યુ.કો.ની નોકરીમાં હોય.
અરજી ફી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માં ફોર્મ ભરવા માટે અરજી નીચે મુજબ છે:
- સ્ટે.કમિટિ ઠરાવ ક્રમાંક 670 તા.20/09/2018 અનુસાર બિન અનામત વર્ગના (શા.ખો.ખા. વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ ₹ 112/- (અંકે રૂપિયા એકસો બાર પૂરા) ઓનલાઈન તા:30/03/2023 સુધીમાં ભરવાના રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અગત્ય ની તારીખો
- ઓનલાઇન અરજી શરુ કરવાની તા: 14/03/2023
- ઓનલાઇન અરજી કરવાની અંત્તિમ તા: 28/03/2023
- ઓનલાઈન અરજી ફી ભરવાની તા:30/03/2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી નું ફોર્મ કેવી રીતે ભરવું?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી નું ફોર્મ ભરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:
- સૌ પ્રથમ તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- પછી Recruitment & Results link ઓપ્શન પર જઈને ઓનલાઇન અરજી કરો
- હવે ઉમેદવારની વિગતો અને જરૂરી લાયકાત વગેરે દાખલ કરીને Add બટન પર ક્લિક કરો
- પછી ફોટો, સહી અને અનુભવ લેટર અપલોડ કરીને સબમિટ કરવા નું રહેશે.
- હવે અરજી ફી ભરીને Confirm submit કરવાનું રહેશે.
- બસ, તમારું ફોર્મ સળતાપૂર્વક ભરાઈ જશે અને પ્રિન્ટ ડાઉનલોડ કરી શકાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અગત્યની લિંક
| ઓફિસિયલ જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
| ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
| વધુ માહિતી માટે | અહી ક્લિક કરો |
No comments:
Post a Comment