Search This Website

Showing posts with label FOREST BHARTI. Show all posts
Showing posts with label FOREST BHARTI. Show all posts

Sunday, November 6, 2022

Gujarat Forest guard Recruitment 2022 ફોરેસ્ટ વનરક્ષક ભરતી 823 જગ્યા

Gujarat Forest guard Recruitment 2022 ફોરેસ્ટ વનરક્ષક ભરતી 823 જગ્યા

Gujarat Forest guard Recruitment 2022 : રાજયમાં વનરક્ષક-બીટગાર્ડ ભરતી 823 જગ્યા : ભરતી પ્રક્રિયાની જાહેરાતઆવી ગયેલ છે. ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે. ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી ૨૦૨૨, ફોરેસ્ટ ભરતી ગુજરાત, Ojas Forest bharti 2022 Forest guard Exam date 2022

Gujarat Forest guard Recruitment 2022

૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે
ગુજરાત રાજયમાં વન વિભાગના કાર્યક્ષેત્રમાં જુદા જુદા જિલ્લાઓમાં આવેલી કચેરીઓમાં વનરક્ષક સંવર્ગ-૩ની ૮૨૩ જગ્યા માટે સીધી ભરતીથી ભરતી કરવા સારૂં લાયકાત ધરાવતા મૂળ ગુજરાતી ઉમેદવારો પાસેથી ફકત ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. આ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છુટછાટ, અરજી ફી, ઓનલાઇન અરજી કરવાની રીત વગેરે htps://ojas.gujarat.gov.in તથા https://forests.gujarat.gov.in પર જોવા વિનંતી છે. ઉંમર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. જાહેરાતની બધી જ – સંપૂર્ણ વિગતો વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. રસ ધરાવતા ઉમેદવારો ઉપરોકત વેબસાઇટ પરથી વિગતો ડાઉનલોડ કરી શકશે અને ઉપરોકત વેબસાઇટ પર તાઃ ૦૧/૧૧/૨૦૧૨ના રોજ ૧૫.૦૦ કલાક) થી તા.૧૫/૧૧/૨૦રર (રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી) ઓનલાઇન અરજી કરી શકશે.

Gujarat Forest guard Recruitment 2022

ojas ફોરેસ્ટ ગાર્ડ ભરતી form

મંત્રીશ્રી એ ઉમેર્યું કે,વન વિભાગ હસ્તકની વનરક્ષક(બીટગાર્ડ)ની વર્ગ-૩ની કુલ–૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી કરાશે આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે.જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે.આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે.જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકશે.

forest guard bharti 2022

તેમણે ઉમેર્યું કે,ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરિક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શકય તેટલી જલદી પરિક્ષા લઈ સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.આ પરીક્ષા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોને વિનંતી છે કે, પોતાના જરૂરી પ્રમાણપત્રો અધતન કરાવી લે જેથી ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ના આવે.

મંત્રી શ્રી એ ઉમેર્યું કે,રાજય સરકાર ઘ્વારા યુવાનોના હિતમાં ત્વરીત નિર્ણય લઈ અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રહેલ ભરતી પરિક્ષા પૂર્ણ કરી, નવેસરની ખાલી પડેલ જગ્યાઓ અંગે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. બીટગાર્ડ વન અને વન્યપ્રાણીનું સંરક્ષણ અને સંવર્ધન માટે ખુબ જ પાયાની પોસ્ટ છે. સરકારને વિશ્વાસ છે કે આવા બીટગાર્ડ મળવાથી વનો, વન્યપ્રાણીઓનું સંરક્ષણ-સંવર્ધન અને વનોના આજુબાજુ રહેતા આદિવાસીઓના ઉત્થાન માટે મદદરૂપ થશે..

ફોરેસ્ટ વનરક્ષક ભરતી ડીટેઇલ

ગુજરાત વન વિભાગ

પોસ્ટનુ નામ::વન રક્ષક

કુલ જગ્યાઓ ૮૨૩

ફોર્મ ભરવા વેબસાઇટ htps://ojas.gujarat.gov.in

ફોરેસ્ટ ભરતી ફોર્મ ભરવાની તારીખ ૦૧-૧૧-૨૦૨૨ થી ૧૫-૧૧-૨૦૨૨

- Collect items that are in the path and use them to solve puzzles and progress towards the solution of the game

રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતી

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વનરક્ષકની કુલ-૩૩૪ જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ ૩૩૪ જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલ બીટગાર્ડ, વર્ગ-૩ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તુરત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો જે અનુસાર પરિક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે.આ ૩૩૪ જગ્યાઓ માંથી સફળ ઉમેદવારો -૨૮૩.જેમાં ૪૮ જગ્યાઓ ખાલી રહી છે જેમાં નવી ૭૭૫ જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ ૪૮ એમ મળી કુલ–૮૨૩ જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.

ફોરેસ્ટ ગાર્ડ ભરતી વિગતવાર જાહેરાત

Forest Guard Recruitment Notification અહિં ક્લીક કરો

ફોરેસ્ટ ગાર્ડ ભરતી ફોર્મ ઓનલાઇન અહિં ક્લીક કરો

ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા ક્યારથી શરુ થશે?

તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે

Read More »

Forest guard book pdf Free Download વન્ય જીવ પ્રશ્ન મંચ બુક pdf 2022

Forest guard book pdf Free Download વન્ય જીવ પ્રશ્ન મંચ બુક pdf 2022

Forest guard book pdf Free Download : ફોરેસ્ટ ગાર્ડ ની ભરતી ૮૨૩ જગ્યાઓ માટે હાલ ચાલી રહિ છે. ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા તારીખ Forest guard Exam date 2022 હજુ જાહેર થયેલ નથી. ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષામા વન્ય જીવો બાબત ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષામા આપને મદદરુપ બને તેવી વન્ય જીવ પ્રશ્ન મંચ બુક અહિં મુકેલી છે. જે આપને ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષામ ખૂબ ઉપયોગી બનશે.

રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતી

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વનરક્ષકની કુલ-૩૩૪ જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ ૩૩૪ જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલ બીટગાર્ડ, વર્ગ-૩ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તુરત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો જે અનુસાર પરિક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે.આ ૩૩૪ જગ્યાઓ માંથી સફળ ઉમેદવારો -૨૮૩.જેમાં ૪૮ જગ્યાઓ ખાલી રહી છે જેમાં નવી ૭૭૫ જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ ૪૮ એમ મળી કુલ–૮૨૩ જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.

Forest guard book pdf Free Download

ફોરેસ્ટ ગાર્ડ ભરતી વિગતવાર જાહેરાત
Forest Guard Recruitment Notification અહિં ક્લીક કરો

ફોરેસ્ટ ગાર્ડ ભરતી ફોર્મ ઓનલાઇન અહિં ક્લીક કરો

વન્ય જીવ પ્રશ્ન મંચ બુક pdf Download અહિં ક્લીક કરો

Forest guard book pdf Free Download વન્ય જીવ પ્રશ્ન મંચ બુક pdf 2022

Forest guard book pdf Free Download

વન્ય જીવ પ્રશ્ન મંચ બુક pdf મા સમાવિષ્ટ મુદ્દાઓ નીચે મુજબ છે.

વન્યજીવ

સસ્તન વન્યજીવો

પક્ષીઓ

સરિસૃપ (પેટે ચાલનારા પ્રાણીઓ)…

ઉભયજીવી પ્રાણીઓ મત્સ્ય અને દરિયાઇ જીવસૃષ્ટિ

સંધિપાદ .

જનરલ

પ્રાણીઓ

વનસ્પતિશાસ્ત્ર

અંગ્રેજી

વાઇલ્ડ લાઇફ કવ્વીઝ

વન્યજીવોની અંદાજીત સંખ્યા

ભારતના અભયારણ્યો

ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો

ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો

પર્યાવરણીય દિવસો.

Read More »

Popular Posts