Indian post driver recruitment 2023: મહિને 63,200 રૂપિયા સુધીનો મહત્તમ પગાર મેળવવા માટે ઇન્ડિયન પોસ્ટ ડ્રાઇવર ભરતી 2023 માટે અરજી કરો. ઇન્ડિયા પોસ્ટ જે કોમ્યુનિકેશન નો એક ભાગ છે. હમણાં જ ભારતમાં અલગ અલગ પોસ્ટલ વિભાગોમાં ડ્રાઇવરની પોસ્ટ માટેની ભરતી માટેની સૂચના બહાર પાડવામાં આવી છે. જે લોકોને ડ્રાઇવિંગ નો શોખ હોય એ તમામ લોકો માટે ઇન્ડિયા પોસ્ટ સાથે કામ કરવામાં, રસ ધરાવનાર માટે પણ એક ઉત્તમ તક મળે તેમ છે. ઇન્ડિયા પોસ્ટ ડ્રાઇવરની ભરતી 2023 માટે કઈ રીતે અરજી કરવી તેની માહિતી આપવામાં આવશે.
Indian Post Driver Recruitment 2023
સંસ્થાનું નામ | ભારતીય ડાક વિભાગ |
પોસ્ટનું નામ | ડ્રાઈવર |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
જાહેરાતની તારીખ | 27 ફેબ્રુઆરી 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 27 ફેબ્રુઆરી 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 માર્ચ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.indiapost.gov.in/ |
Indian Post Driver Recruitment 2023 માટે પાત્રતા અને માપદંડ
ઇન્ડિયન પોસ્ટ ડ્રાઇવર ભરતી 2023 માટે પાત્રતા લાયકાત
જે ઉમેદવાર India પોસ્ટ ડ્રાઈવર ભરતી 2023 માટે અરજી કરવા ઇચ્છતા હોય , તે ઉમેદવારોએ નીચેના પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે:
શૈક્ષણિક લાયકાત : ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ.
વય મર્યાદા : ઉમેદવારોની વય 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અનુભવ: ઉમેદવારોને હળવા અને ભારે મોટર વાહનો ચલાવવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ડ્રાઇવિંગ લાઇસન્સ : ઉમેદવારો પાસે હળવા અને ભારે મોટર વાહનો માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ.
ઇન્ડિયન પોસ્ટ ડ્રાઇવર ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા
ઇન્ડિયન પોસ્ટ ડ્રાઇવર ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં ડ્રાઇવિંગ પરીક્ષા અને લેખિત પરિક્ષણ લેવામાં આવે છે લેખિત પરીક્ષામાં વાહનની સલામતી તથા તેની જાળવણીના પગલા અને ટ્રાફિક નિયમોને લગતા મુદ્દાઓની પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે આ ટેસ્ટમાં વાહન ચલાવવાની રીત અને તેની સલામતીના જ્ઞાન ની પરીક્ષા લેવામાં આવશે
Indian Post Driver Recruitment 2023 માટે ના લાભો તથા પગાર ધોરણ
પરીક્ષા મારફતે જે ઉમેદવાર પસંદ થાય તેનું પગાર ધોરણ 21,700 થી 63200 પ્રતિમાસ તદુપરાંત જે ઉમેદવાર પસંદ થાય છે તેના માટે ભવિષ્ય નિધિ હોસ્પિટલ સુવિધા તથા અન્ય ભથ્થા વગેરે લાભો પણ મેળવી શકશે.
ઇન્ડિયન પોસ્ટ ડ્રાઇવર ભરતી 2023 માટે અરજી
કેવી રીતે કરવી?
જે ઉમેદવાર આ અરજી માટે પૂરી લાયકાત ધરાવતો હોય તેણે નીચે મુજબના સ્ટેપ અનુસરવા
Step 1: india post official website http://www.indiapost.gov.in ની મુલાકાત લો.
Step 2: “ભરતી” ટેબ પર ક્લિક કરો અને “ડ્રાઈવર ભરતી 2023” વિકલ્પ ક્લિક કરો.
Step 3: સૂચના ધ્યાનથી વાંચો અને “હવે લાગુ કરો” બટન પર ક્લિક કરો.
Step 4: application ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
Step 5: ઑનલાઇન મોડ દ્વારા એપ્લિકેશન ફી હરવી
Step 6: એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.
Indian post driver recruitment 2023 દ્વારા મળતી આ એક એવી ઉત્તમ તક છે કે જે લોકો માટે કે જે લોકોને ડ્રાઇવિંગનો શોખ છે તથા જે ઇન્ડિયા પોસ્ટ સાથે કામ કરવા ઈચ્છે છે અને તેની બધી જરૂરી લાયકાતો ધરાવે છે. તેની પસંદગી થઈ શકે છે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા આપવામાં આવતા લાભો અને પગાર ધોરણ પણ સારું છે ઉત્તમ છે. જેથી કરીને ઉમેદવારોને એક આકર્ષક તક મળી રહે છે અમે આથી અમે જે ઉમેદવાર આ લાયકાત ધરાવતું હોય તેને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
મહત્વપૂર્ણ લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ઇન્ડિયન પોસ્ટ ડ્રાઇવર ભરતી 2023 માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
૩૧ માર્ચ, ૨૦૨૩.
No comments:
Post a Comment