AMC Recruitment 2023 – AMC દ્વારા 368 ખાલી જગ્યાઓ પર ભરતી, પગાર જાણશો તો આજે જ કરશો અરજી – અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત. આ ભરતી માટેની જાહેરાત ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ બહાર પાડવામાં આવેલ છે. અને અરજી ફોર્મ માટેની છેલ્લી તારીખ ૦૫/૦૬/૨૦૨૩ છે. આ ભરતીને લગતા સંપૂર્ણ માહિતી મેળવવા માટે https://amedabadcity.gov.in/ ની મુલાકાત લઈ શકો છો.
AMC Recruitment 2023
AMC Recruitment 2023 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ૩૬૮ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ. ઉંમર મર્યાદા. શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, એપ્લીકેશન ફી, કેવી રીતે અરજી કરવી તેમની સંપૂર્ણ માહિતી માટે તેમની ઓફિશિયલ જાહેરાત વાંચો.
સંસ્થાનું નામ | અમદાવાદ મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
કુલ જગ્યાઓ | ૩૬૮ |
જોબ લોકેશન | ગુજરાત |
સત્તાવાર વેબસાઈટ | https://amedabadcity.gov.in/ |
- ગાયનેકોલોજિસ્ટ ની 11
- પીડિયાટ્રિશીયન ની 12
- મેડિકલ ઓફિસર ની 46
- એક્સ-રે ટેક્નિશિયન ની 02
- લેબ ટેક્નિશિયન ની 34
- ફાર્માસીસ્ટ ની 33
- સ્ટાફ નર્સ ની 09
- ફિમેલ હેલ્થ વર્કર (FHW) 55
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) 166
કુલ જગ્યાઓ : 368
AMC Bharti 2023 – પગાર ધોરણ
ક્રમાંક નંબર | પોસ્ટનું નામ | પગાર |
૧ | ગાયનેકોલોજિસ્ટ | રૂ. ૬૭,૭૦૦/- થી ૨,૦૮,૦૦૦/- સુધી |
૨ | પીડિયાટ્રિશીયન | રૂ. ૬૭,૭૦૦/- થી ૨,૦૮,૦૦૦/- સુધી |
૩ | મેડિકલ ઓફિસર | રૂ. ૫૩,૧૦૦/- થી ૧,૬૭,૮૦૦/- સુધી |
૪ | એક્સ-રે ટેક્નિશિયન | રૂ. ૩૫,૪૦૦/- થી ૧,૧૨,૪૦૦/- સુધી |
૫ | લેબ ટેક્નિશિયન | રૂ.૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- સુધી |
૬ | ફાર્માસીસ્ટ | રૂ. ૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- સુધી |
૭ | સ્ટાફ નર્સ | રૂ. ૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- સુધી |
૮ | ફિમેલ હેલ્થ વર્કર (FHW) | રૂ. ૧૯,૯૦૦/- થી ૬૩,૨૦૦/- સુધી |
૯ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | રૂ. ૧૯,૯૦૦/- થી ૬૩,૨૦૦/- સુધી |
- આધાર કાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટીફીકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભાગનું સર્ટીફીકેટ
- ડીગ્રી સર્ટીફીકેટ
- ફોટો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની વિવિધ જગ્યાઓની ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારનું ફાઈનલ પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યુ દ્વારા અથવા મેરીટના આધાર પર કરવામાં આવશે.
AMC Bharti 2023 – કઈ રીતે કરવી કરવી- સૌ પ્રથમ AMC ની ઓફિશિયલ વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેક્શન પર ક્લિક કરો
- હવે તમારે જે પોસ્ટ પર અરજી ફોર્મ ભરવા માંગો છો. તે પોસ્ટ સામે આપેલ Apply Online પર ક્લિક કરો
- ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ માં તમારી સપૂર્ણ માહિતી ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
- હવે ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટ ઓઉટ કાઢી લ્યો.
ભરતની જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી માટેની લિંક | અહી ક્લિક કરો |
જરૂરિયાત તારીખો :
- અરજી માટેની તારીખ : ૧૫/૦૫/૨૦૨૩
- અરજી માટેની છેલ્લી તારીખ : ૦૫/૦૬/૨૦૨૩
No comments:
Post a Comment